સુશાંતે આત્મહત્યા કરી એ પહેલા થયો હતો ઝઘડો આ રહ્યો પુરાવો, તેની સાથે છે અન્ય એક વ્યક્તિ

frame સુશાંતે આત્મહત્યા કરી એ પહેલા થયો હતો ઝઘડો આ રહ્યો પુરાવો, તેની સાથે છે અન્ય એક વ્યક્તિ

Sharmishtha Kansagra

સુશાંતસિંહ રાજપુતના અકાળે વિદાય લેવાથી તેના ચાહક વર્ગ બહુજ હેરાન અને દુખી છે. સુશાતની આત્મહત્યાનું સાચું કારણ હજુ શોધવામાં પોલીસ મથામણ કરી રહી છે. પોલીસના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આખરે સુશાંતે આત્મહત્યા કેમ કરી. આ વચ્ચે પેરાનોર્મલ એક્ષપર્ટ સ્ટીવ હફનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સ્ટીવનો દાવો છે કે તેમણે સુશાંતની આત્માથી વાત કરી છે. થોડાક દિવસ પહેલા તેમણે પહેલો વીડિયો રિલીઝ કર્યો હતો. હવે આ સેશનનો બીજો ભાગ આવ્યો છે.

 

સ્ટીવ હફ એક મશીન દ્રારા આત્માઓથી સંપર્ક કરવાનો દાવો કરે છે. તેમનું કહેવું છે કે તેમણે સુશાંતની આત્માથી ઘણા સવાલ પૂછ્યા. સ્ટીવ જ્યારે સવાલ પૂછે છે તો જવાબમાં મશીનથી અવાજ આવે છે. સ્ટીવ પૂછે છે કે તારી મોતથી પહેલા શું થયું હતુ? તેના જવાબમાં મશીનમાંથી અવાજ આવે છે એક વ્યક્તિથી ખૂબ ઉગ્ર ચર્ચા થઇ હતી.


સ્ટીવ આગળ પૂછે છે શું કોઇએ તારી હત્યા કરી છે. જવાબમાં અવાજ આવે છે કે તે ખીલ્લીઓ ખરીદીને લાવ્યા હતા સાથે જ સ્ટીવે દાવો કર્યો કે સુશાંતે કહ્યું કે તે જયાં છે ત્યાં સારો છે અને તેની પાસે એન્જલની જેમ પાંખો છે. સ્ટીવ જણાવે છે કે સુશાંતની સાથે અન્ય એક વ્યક્તિ પણ છે.

 

સ્ટીવ જ્યારે કહે છે કે તમે કહ્યું કે કોઇની સાથે ઉગ્ર ચર્ચા થઇ હતી તો પછી શું થયું? મશીનથી અવાજ આવે છે કે હવે બધુ ખતમ થઇ ગયું, સ્ટીવે આગળ કહ્યું કે મારા પહેલા વીડિયોને લાખો લોકોએ જોયો છે. તે લોકો તને સાંભળવા માંગે છે. તેની પર જવાબ આવે છે કે હું માત્ર તમને જવાબ આપવા માંગુ છું.

 

Find Out More:

Related Articles:

Unable to Load More